આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર સૂર્યોદય પછી સૂવું ન જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઊંઘે છે તેને જીવનમાં હંમેશા આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્યએ બે એવા લોકો વિશે જણાવ્યું છે જેમની પાસે હંમેશા પૈસાની તંગી રહે છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર આ લોકોના ખિસ્સા હંમેશા ખાલી રહે છે. આ લોકોના જીવનમાં હંમેશા પૈસાની અછત રહે છે. સાફ-સફાઇ આચાર્ય ચાણક્ય અનુસાર માતા લક્ષ્મીને ગંદકી પસંદ નથી. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. આચાર્ય ચાણક્યના અનુસાર જે લોકો મેલા કપડાં પહેરે છે તેમની પાસે ક્યારેય રુપિયા ટકતા નથી. દાંતઆચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર જે લોકોના દાંત ગંદા અને અશુદ્ધ…
Read More