વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલની રેસ ઘણી રોમાંચક બની ગઈ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોંચવાના દાવેદાર છે.