તેણીની પોસ્ટમાં, પલક આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેણીને પ્રેમ કરવા અને ટેકો આપવા માટે તેના ચાહકોનો આભાર માને છે અને તેના સહ કલાકારોનો પણ આભાર માને છે. અને લખ્યું કે, હું એ લોકોનો આભાર માનું છું જેમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. મેં મારા કો-સ્ટાર્સ પાસેથી ઘણું શીખ્યું.