ટી-20 વર્લ્ડ કપ 2024 જીતનાર બોલરો IPLમાં પણ મોટી કમાણી કરશે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલને પણ 18 કરોડ રૂપિયા મળશે. મોહમ્મદ સિરાજને 12.25 કરોડ રૂપિયા મળશે.