QR કોડ સાથે PAN કાર્ડ બનાવવા માટે કેટલો ખર્ચ થશે? : જો તમે નવું PAN કાર્ડ બનાવવા માંગો છો, તો તમે તેને 50 રૂપિયા ખર્ચીને બનાવી શકો છો. જો તમારે માત્ર ઈ-પાન કાર્ડ જોઈતું હોય તો તમે તેને તમારા મેઈલ આઈડી પર મેળવી શકો છો. પરંતુ જો તમે ફિઝિકલ કોપી ઓર્ડર કરવા માંગો છો તો તમારે તેના માટે 50 રૂપિયા ખર્ચવા પડશે.