કંપની તરફથી મળેલી માહિતી અનુસાર, સ્કૂટરની નવી રેન્જમાં Ola Gig, Ola Gig+, Ola S1 Z અને Ola S1 Z+ સામેલ છે. જેની કિંમતો અનુક્રમે રૂ. રૂ. 39,999 49,999 રૂ 59,999 અને રૂ. રૂ. 64,999 (એક્સ-શોરૂમ). કંપનીએ આ સ્કૂટરમાં રિમૂવેબલ બેટરી પેક આપ્યું છે, જે તેના ચાર્જિંગને એકદમ સરળ બનાવે છે.