જ્યારે તમે 35 વર્ષ સુધી સતત દર મહિને રૂ. 7,750નું રોકાણ કરો છો, ત્યારે તમારું કુલ રોકાણ રૂ. 5 કરોડ જેટલું થશે. આ પછી, લગભગ 40 ટકા રોકાણ વાર્ષિકી સ્કીમમાં લગભગ 6 ટકાના વ્યાજ પર રોકાણ કરવું પડશે, આ રોકાણ દ્વારા તમને દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન સરળતાથી મળશે.