ગત સિઝન પછી એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે, પરંતુ એવું થયું નહીં. આ સાથે હાર્દિક પંડ્યાને પણ જાળવી રાખવામાં આવ્યો છે. આ બે દિગ્ગજ ખેલાડીઓ સિવાય મુંબઈની ટીમે વધુ 3 ખેલાડીઓને રિટેન કર્યા છે.