અભિનેત્રી કાશ્મીરા શાહ લોસ એન્જલસમાં એક ભયાનક અકસ્માતનો શિકાર બની છે. તેણે અકસ્માતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેના કારણે તેના ચાહકો અને ઈન્ડસ્ટ્રીના લોકો ચિંતિત થઈ ગયા. કાશ્મીરાએ કહ્યું કે આ એક ગંભીર ઘટના હતી, પરંતુ સદનસીબે તે બચી ગઈ.