IRCTCના આ ટૂર પેકેજમાં તમે મિરેકલ ગાર્ડન, મરિના ક્રૂઝ, બુર્જ ખલીફા, ડેઝર્ટ સફારી અને ડિનર અને પાર્ટીનો આનંદ માણી શકો છો. આ ટૂર પેકેજ 19 જાન્યુઆરી 2025થી શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ ટૂર પેકેજ બેંગલુરુથી શરૂ થશે.