બીજી કંપની આઈપીઓ માર્કેટમાં આવવાની છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE તરફથી તેનો SME IPO લોન્ચ કરવાની મંજૂરી મળી છે. કંપની રૂ. 2 ના ફેસ વેલ્યુના 3,20,00,000 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે આઇપીઓનું આયોજન કરી રહી છે. આ IPO એવા સમયે મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે SEBI SME IPO સંબંધિત નિયમોને કડક બનાવવાની તૈયારી કરી રહી છે.