IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાશે. આ વખતે બીસીસીઆઈએ હરાજીમાં 574 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં 366 ભારતીય ખેલાડીઓ છે. જ્યારે 208 વિદેશી ખેલાડીઓ છે. આ વખતે તે IPLનો સૌથી યુવા ખેલાડી છે. તેની ઉંમર 14 વર્ષ છે, જ્યારે સૌથી મોટી ઉંમરના ખેલાડી 42 વર્ષનો છે.