શેર કરેલા ફોટોના કેપ્શનમાં મોહસિને લખ્યું, ’14-11-2024′ એટલે કે મોહસીનના લગ્ન 14 નવેમ્બરના રોજ હતા. તમને જણાવી દઈએ કે IPL મેગા ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે મોહસીન ખાનને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.