મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે 5 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માનો સમાવેશ થાય છે. મુંબઈએ બુમરાહને રૂ. 18 કરોડમાં, સૂર્યાને રૂ. 16.35 કરોડમાં, રોહિતને રૂ. 16.30 કરોડમાં અને તિલક વર્માને રૂ. 8 કરોડમાં રિટેન કર્યો હતો. (તમામ ફોટો ક્રેડિટઃ પીટીઆઈ)