IPL 2025ની મેગા ઓક્શન પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ફાસ્ટ બોલર પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. તો ચાલો જાણીએ અરશદીપ સિંહને IPL 2025માં એક બોલ કરવા માટે કેટલા પૈસા મળશે. તમને જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ દ્વારા આરટીએમનો ઉપયોગ કરીને અર્શદીપ સિંહને આઈપીએલ 2025ની હરાજીમાં સામેલ કરવામાં આવ્યો છે.