IPL 2025ની મેગા હરાજી આ વખતે ઘણી ખાસ હશે. જેમાં 24 અને 25 નવેમ્બરે અનેક ખેલાડીઓના ભાવિનો ફેંસલો થશે. આ હરાજીમાં રિષભ પંત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ પણ જોવા મળશે.