જોકે, આ ડેબ્યૂ મેચ વૈભવ સૂર્યવંશી માટે કંઈ ખાસ ન હતી. વૈભવ આ મેચમાં ઓપનર તરીકે રમ્યો હતો, પરંતુ 9 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો અને તેની વિકેટ ગુમાવી દીધી હતી. બોલ આઉટ થતા જ વૈભવે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે તે વિકેટકીપરે કેચ પકડ્યો હતો. એટલે કે વૈભવ સૂર્યવંશી ડેબ્યુ મેચમાં તેના ચાહકો અને આઈપીએલ ટીમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો ન હતો.