ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પૃથ્વી શૉને IPL 2025ની મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. આ વખતે પૃથ્વી શો પર કોઈ ટીમે દાવ લગાવ્યો નથી, જેની મૂળ કિંમત માત્ર 75 લાખ રૂપિયા હતી.