પર્થ ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ જસપ્રિત બુમરાહ (કેપ્ટન), યશવી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીન), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીન), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર. (તમામ ફોટો ક્રેડિટ: PTI/Getty)