પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેનો પીછો કરતા તેણે 29 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે આ 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. આ પહેલા વર્ષ 1888માં માન્ચેસ્ટરમાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ટોચના ચાર બેટ્સમેન 38 રનમાં આઉટ થયા હતા.