પર્થમાં ટીમ ઈન્ડિયા માત્ર 150 રનમાં આઉટ થઈ ગઈ હતી, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા વર્ષ 2000માં પણ સિડનીમાં ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 1947માં ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.