બંને ટીમો આ ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમશે. એટલે કે ડે-નાઈટ મેચ રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ ઘણી મહત્વની છે. ત્યારે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો આ સ્ટાર ખેલાડી આ મેચમાં રમી શકશે નહીં.