જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં 883 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર છે. દક્ષિણ આફ્રિકાનો રબાડ 872 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને અને જોશ હેઝલવુડ 860 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઓફ સ્પિનર આર અશ્વિન ચોથા સ્થાને છે.