ભારતીય ટીમ હાલમાં 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ શ્રેણીની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી બાદ ટીમે પ્રથમ મેચ જીતી લીધી છે. જસપ્રીત બુમરાહે પ્રથમ ટેસ્ટ શ્રેણીની કેપ્ટનશીપ કરી હતી.