Waze: આ એપને Apple App Store પર 5 માંથી 4.8 અને Google Play Store પર 5 માંથી 4.1 રેટિંગ આપવામાં આવ્યું છે. આ એપ લાઈવ ટ્રાફિક અપડેટ્સ, રીયલ ટાઈમ રોડ એલર્ટ, સ્પીડ કેમેરા, ફ્યુઅલ સ્ટેશન વિશે માહિતી આપે છે.