Gmail સ્ટોરેજ લિમિટની વાત કરીએ તો, યૂઝર્સને Gmail, Photos, Drive અને અન્ય સેવાઓમાં ડેટા બચાવવા માટે 15GB ફ્રી સ્ટોરેજ આપવામાં આવે છે. તમે તમારા Gmail સ્ટોરેજને કેટલીક સરળ રીતે ખાલી કરી શકો છો.