જો તમે ઈચ્છો છો કે તમારી કાર તમને શિયાળામાં પણ સારી માઈલેજ આપતી રહે, તો કારની નિયમિત જાળવણી કરો, સર્વિસ કરો અને યોગ્ય રીતે ચલાવો. ઉનાળો હોય કે શિયાળો, ખરાબ ડ્રાઇવિંગ માઇલેજને પણ અસર કરે છે.