દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Viએ થોડા મહિના પહેલા તેમના પોર્ટફોલિયોમાં લગભગ તમામ પ્લાન વધાર્યા હતા. મોંઘા રિચાર્જ પ્લાનથી પરેશાન યુઝર્સ બીએસએનએલ તરફ વળવા લાગ્યા છે. BSNL આ કંપનીઓના ગ્રાહકોને આકર્ષવા માટે સતત નવા રસ્તાઓ શોધી રહી છે. સરકારની માલિકીની Jio તેના સસ્તા પ્લાન સાથે એરટેલને ટક્કર આપી રહી છે.