તમને જણાવી દઈએ કે અદિતિ મિસ્ત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ફિટનેસ સંબંધિત કન્ટેન્ટ શેર કરતી રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદિતિની કુલ સંપત્તિ લગભગ 5 કરોડ રૂપિયા છે.