અભિનેત્રી કીર્તિ સુરેશ હાલ ચર્ચામાં છે. જેનું કારણ છે. દસ લગાના અભિનેત્રી બોયફ્રેન્ડ એન્ટોની થટીલ સાથે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર કીર્તિના લગ્ન ગોવામાં થશે. જેમાં પરિવારના સભ્યો જ ભાગ લેશે.