ઈશાન કિશન હવે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શનમાં તેના પર 11.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈશાન કિશન 2018થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હતો.