મીઠા લીમડાના પાનમાં વિટામીન A, B, C અને E ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તમે મીઠા લીમડાના પાનને શાકભાજી, સૂપ, દાળ અથવા ઓટ્સ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો.