તમે દિવસમાં 2-3 કપ દૂધ પી શકો છો. હંમેશા યાદ રાખો કે કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવું નુકસાનકારક માનવામાં આવે છે. તમે કેસર અને હળદર ઉમેરીને પણ દૂધ પી શકો છો. દૂધમાં ફળો કે દહીં ક્યારેય ન મિક્સ કરો.