કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. કોળાના બીજમાં ઝીંક, આયર્ન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે.