પતંગ: પતંગ ઉડાડવી અને તેને ઉડતી જોવી એ પ્રવાસ પર જવાનો સંકેત આપે છે. પતંગને કપાતી જોવી એ સફળતા સૂચવે છે. પતંગ કાપવી એ નિષ્ફળતા સૂચવે છે. પતંગ ઉડાવવામાં ભાગ લેવાથી પરિવારમાં ગંભીર તકરાર અથવા દલીલો થઈ શકે છે.