જ્યારે રિલાયન્સ જિયોએ ટેલિકોમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો, ત્યારે નીચા ભાવે વધુ ડેટા અને અમર્યાદિત કૉલિંગ જોઈને લાખો વપરાશકર્તાઓ Jio તરફ વળ્યા. જેના કારણે BSNLને મોટો ફટકો પડ્યો છે. હવે જ્યારે Jioના પ્લાન મોંઘા થઈ ગયા છે ત્યારે BSNL એ જબરદસ્ત કમબેક કર્યું છે. ત્યારે BSNL હવે એક્સ્ટ્રા ડેટા રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે.