રાજ્ય સરકારની આ મંથન શિબિરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ, વિવિધ વિભાગોના વડાઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.