યોગના આસનોનો અભ્યાસ કરો. સ્નાયુઓને આરામ આપવાથી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે. આ માટે સૂતા પહેલા યોગાભ્યાસ ફાયદાકારક સાબિત થાય છે. સૂતા પહેલા બાલાસન, બદ્ધ કોનાસન, વિપરિતા કરણી અને આનંદ બાલાસનનો અભ્યાસ કરો. તેનાથી શરીરનો થાક દૂર થાય છે અને મન શાંત થાય છે. (નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત તમારી માહિતી માટે છે.)