શ્રેયા અને શિલાદિત્ય બાળપણમાં એક જ શાળામાં ભણ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે 2015માં તેના બાળપણના મિત્ર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા, જેઓ વ્યવસાયે એન્જિનિયર છે. બંનેને એક પુત્ર પણ છે, જેનો જન્મ વર્ષ 2021માં થયો હતો.