સરકારી માલિકીની કંપનીઓ ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC), ભેલ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) અને RECના શેરમાં મંગળવારે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સરકારે 8 વર્ષ બાદ સરકારી કંપનીઓના કેપિટલ રિસ્ટ્રક્ચરિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે અને ત્યારથી કંપનીઓના શેરમાં વધારો થયો છે.