ઘરમાં તુલસીના છોડને વારંવાર પાણી આપવાથી પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે. આ સિવાય જો દરરોજ તુલસી પૂજા પછી પણ તુલસીનો છોડ સુકાઈ રહ્યો હોય તો તે ઘરમાં કોઈ સમસ્યા હોવાનો સંકેત છે.