શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. સ્વાદમાં મીઠી અને પોષક તત્વોથી ભરપૂર શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન A, C અને B6 હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ અને મેંગેનીઝ મિનરલ્સ પણ હોય છે.