સચિન 9 સદી સાથે નંબર વન પર છે જ્યારે વિરાટ કોહલી 8 સદી સાથે બેટ્સમેનોની યાદીમાં રિકી પોન્ટિગન અને સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે. આ સિવાય માઈકલ ક્લાર્કના નામે 7 સદી છે. તો મેથ્યુ હેડન અને વીવીએસ લક્ષે પોતાની કારકિર્દીમાં 7 સદી ફટકારી છે. વિરાટ કોહલી ઉપરાંત સ્મિથ પાસે પણ આગામી શ્રેણીમાં સૌથી વધુ સદી ફટકારવાની તક છે.