જ્યારે ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી ધરાવતા દેશોની વાત આવે છે, તો તમે 30 દિવસ માટે થાઈલેન્ડ વિઝા ફ્રીમાં જઈ શકો છો. ભૂટાન – 14 દિવસ સુધી, નેપાળ – કોઈ વિઝા જરૂરી નથી, મોરેશિયસ – 90 દિવસના વિઝા ફ્રી, મલેશિયા – 30 દિવસના વિઝા ફ્રી, કેન્યા – 90 દિવસના વિઝા ફ્રી એન્ટ્રી.