17 સપ્ટેમ્બર, 2023ના રોજ વિશ્વકર્મા જયંતિના અવસરે શરૂ કરાયેલી આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં લુહાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર, સુથાર જેવા કારીગરોનો સમાવેશ થાય છે.