દિવાળીનો તહેવાર ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે, લોકો ધનતેરસથી લઈને સેવા અને લાભ પાંચમ સુધી ઘરઆંગણે રંગોળી ડિઝાઇન કરી રહ્યા છે. તમે આ રંગોળી ડિઝાઇનમાંથી વિચારો લઈ શકો છો. તમે વિવિધ રંગોનો ઉપયોગ કરીને આ રંગોળી બનાવી શકો છો.