બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફીની મેચ 13 નવેમ્બરે હોલકર સ્ટેડિયમમાં રમાશે, જેમાં શમીની ઝડપ અને સીમ-સ્વિંગ જોવા મળશે. મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારબાદ તેની સર્જરી પણ થઈ હતી. તે રિકવરી દરમિયાન ઈજાગ્રસ્ત પણ થઈ ગયો હતો પરંતુ હવે આ ખેલાડી સંપૂર્ણપણે ફિટ છે.