હોન્ડાએ ટૂંક સમયમાં લોન્ચ થનારી ઇલેક્ટ્રિક એક્ટિવાનું નવું ટીઝર લોન્ચ કર્યું છે. આમાં, ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવાના ઘણા ફીચર્સ સામે આવ્યા છે, જેમાં રેન્જ અને ડ્રાઇવ મોડ વિશેની માહિતી શામેલ છે.