બાંદ્રા પશ્ચિમમાં આશિષ શેલાર (ભાજપ) અને આસિફ ઝકરિયા (કોંગ્રેસ) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે, તે બેઠક પર ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલારને 25,590 મત મળ્યા, જ્યારે તેમના હરીફને માત્ર 10,775 મત મળ્યા. આથી આશિષ શેલાર આગળ છે. આ બેઠક પણ ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે.