મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને પસંદ કરી શકે છે. કારણ કે, અગ્નિ મુંબઈ તરફથી જુનિયર ક્રિકેટ રમી ચૂક્યો છે. આ સિવાય RCB અને પંજાબ પણ બોલી લગાવી શકે છે.